કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અયોધ્યા કાનપુર પ્રયાગરાજ ગોરખપુર અયોધ્યા કાનપુર પ્રયાગરાજ ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? પર્જન્યસુક્ત બનારસ ડાયરી તંદુલ નખશીખ પર્જન્યસુક્ત બનારસ ડાયરી તંદુલ નખશીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? એમેઝોન ગૂગલ HP સેમસંગ એમેઝોન ગૂગલ HP સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? ભારત રેશન આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? CAIT TRIFED KVIC FICCI CAIT TRIFED KVIC FICCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? CSIR IARI APEDA ICAR CSIR IARI APEDA ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP