ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' પદ આખ્યાન ગીત ખંડકાવ્ય પદ આખ્યાન ગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ નાકર શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર શામળ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP