કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કયા દિવસને મૈત્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું ?

6 ડિસેમ્બર
10 ઓકટોબર
21 સપ્ટેમ્બર
7 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે.

હાઈકોર્ટ
સુપ્રીમ કોર્ટ
ગૃહ મંત્રાલય
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP