સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? લોખંડ કાર્બન સલ્ફર એમોનિયા લોખંડ કાર્બન સલ્ફર એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000 1000000000 100000 1000000 1000 1000000000 100000 1000000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? સીકટર સેન્ટીગ્રેડ ડેસિબલ હર્ટઝ સીકટર સેન્ટીગ્રેડ ડેસિબલ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ ઓડિશા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? બાયોગેસ લઘુ જળશક્તિ સૌર પવન બાયોગેસ લઘુ જળશક્તિ સૌર પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ કયો છે ? શુક્ર બુધ મંગળ ચંદ્ર શુક્ર બુધ મંગળ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP