કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત આપેલ તમામ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 12 14 10 16 12 14 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા પર કાપ મૂક્યો છે ? અમેરિકા ચીન ફ્રાંસ રશિયા અમેરિકા ચીન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સંવેદનાના સૂર ઝાકળ બન્યું મોતી અનાવૃત ત્રિકોણનો ચોથો ખૂણો સંવેદનાના સૂર ઝાકળ બન્યું મોતી અનાવૃત ત્રિકોણનો ચોથો ખૂણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 142 121 112 154 142 121 112 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP