કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ? 900 મીટર 1320 મીટર 2320 મીટર 1290 મીટર 900 મીટર 1320 મીટર 2320 મીટર 1290 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે ભારતની પસંદગી કરવામાં આવી છે ? UNICEF UNESCO WHO World Bank UNICEF UNESCO WHO World Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'વેઅર અ માસ્ક' અભિયાન ક્યાં યોજવામાં આવ્યું છે ? હૈદરાબાદ નવી દિલ્હી આમાંથી એક પણ નહિ કોલકાતા હૈદરાબાદ નવી દિલ્હી આમાંથી એક પણ નહિ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બૌદ્ધિક સંપદા ક્ષેત્રમાં સહયોગ અંગે MOU કર્યા ? અમેરિકા UAE રશિયા જાપાન અમેરિકા UAE રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP