GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે. માલિકીનું ઓડિટ (Proprietary audit) આપેલ પૈકી કોઈ નહીં કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ ભંડોળની જોગવાઈઓનું ઓડીટ માલિકીનું ઓડિટ (Proprietary audit) આપેલ પૈકી કોઈ નહીં કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ ભંડોળની જોગવાઈઓનું ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ? નરસિંહ મહેતા વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સંસદમાં ખાસ બહુમતી નિયમો (Special Majority Rules) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ખાસ બહુમત પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે. ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહિ તે ધ્યાને લીધા વિના ગૃહના કોઈ સભ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ખાસ બહુમત પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે. ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહિ તે ધ્યાને લીધા વિના ગૃહના કોઈ સભ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?I. બિંદુસાર - અમિત્રાઘાટII. સમુદ્રગુપ્ત - પરાક્રમકIII. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્યIV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય I, II, III અને IV ફક્ત II, III અને IV ફક્ત I, III અને IV ફક્ત I અને III I, II, III અને IV ફક્ત II, III અને IV ફક્ત I, III અને IV ફક્ત I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા આપેલ પૈકી એક પણ નહીં સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના સંદર્ભમાં સમાનતા અપવાદો (Exception to Equality)બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP