કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર વિરાટ કોહલી ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ? ફ્રાંસ જાપાન બ્રિટન અમેરિકા ફ્રાંસ જાપાન બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'હમારી સડક' અને 'તામીર તરક્કી' નામક 2 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી ? પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ દિલ્હી પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP