કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ? હાઈડ્રોજન મિથેન નાઈટ્રોજન ઓક્સિજન હાઈડ્રોજન મિથેન નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? ગદ્યપર્વ ચિત્રલેખા સફારી અસ્મિતા ગદ્યપર્વ ચિત્રલેખા સફારી અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર R.D. બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો ? ઋષિ કપૂર ગુલઝાર ફરાહખાન રાહત ફતેહ અલી ખાન ઋષિ કપૂર ગુલઝાર ફરાહખાન રાહત ફતેહ અલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને 2025 સુધીમાં TB મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 'ટ્રાઈબલ TB' પહેલની શરૂઆત કરી તથા ___ અને ___ પોર્ટલના વિલીનીકરણની પણ ઘોષણા કરી. ભૂમિ રાશિ અને DIKSHA SPICe + અને સ્વાસ્થ્ય NTIPRIT અને NDSAP સ્વાસ્થ્ય અને NIKSHAY ભૂમિ રાશિ અને DIKSHA SPICe + અને સ્વાસ્થ્ય NTIPRIT અને NDSAP સ્વાસ્થ્ય અને NIKSHAY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ? હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP