સામાન્ય વિજ્ઞાન (General Science) બેન્જામિન ફ્રેન્કલીને નીચેનામાંથી કઈ શોધ કરી હતી ? હાઈગ્રોમીટર બેરોમીટર બાયફોકલ ચશ્મા રેડિયો હાઈગ્રોમીટર બેરોમીટર બાયફોકલ ચશ્મા રેડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? બી ડી સી ઈ બી ડી સી ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ફેફસા ઝાલર ચૂઈ મીનપક્ષ ફેફસા ઝાલર ચૂઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાના પાણીમાં લોહતત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ ? 2.5 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? ટિટેનિયમ પ્લેટિનમ સીસું સોડિયમ ટિટેનિયમ પ્લેટિનમ સીસું સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP