કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? ઓમાન સાઉદી અરેબિયા કુવૈત UAE ઓમાન સાઉદી અરેબિયા કુવૈત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ? લોથલ પબુમઠ આટકોટ વડનગર લોથલ પબુમઠ આટકોટ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP