કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે મધ્ય રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે મધ્ય રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ બંને આલ્ફ્રેડ વૈનો અહોના જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આલ્ફ્રેડ વૈનો અહોના જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'નેટ-જીરો બેન્કિંગ એલાયન્સ' નું ગઠન કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે ? UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 66મા ફિલ્મફેર એવોડ્ર્સ અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP