સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ફોસ્ફરસ કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? 4.0 -4.0 D -2.5 D 2.5 D 4.0 -4.0 D -2.5 D 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? O2 અને H2 બંને CO2 H2 O2 O2 અને H2 બંને CO2 H2 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 3840 4001 4840 1000 3840 4001 4840 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP