સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Gamma Globullin Hybridona Interferon Properdin Gamma Globullin Hybridona Interferon Properdin ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્દ્રીય રોજગાર અને તાલીમ મહાસંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? કોલકાત્તા અમદાવાદ ન્યૂ દિલ્હી ચેન્નઈ કોલકાત્તા અમદાવાદ ન્યૂ દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી ઓક્સિજન પાણી રાખ માટી ઓક્સિજન પાણી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP