કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો પાંચમો ચોથો બીજો ત્રીજો પાંચમો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ' ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2009 વર્ષ 2016 વર્ષ 2011 વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2016 વર્ષ 2011 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીએ કઈ ફિલ્મ/ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું ? છૂટાછેડા ખાપરો ઝવેરી આપેલ તમામ ડૉ.રેખા છૂટાછેડા ખાપરો ઝવેરી આપેલ તમામ ડૉ.રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP