કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ? ચોટીલા પાલિતાણા આપેલ તમામ પારનેરા ચોટીલા પાલિતાણા આપેલ તમામ પારનેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? તેલુગુ મરાઠી બંગાળી હિન્દી તેલુગુ મરાઠી બંગાળી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? ડેનમાર્ક નોર્વે તુર્કી સ્વીડન ડેનમાર્ક નોર્વે તુર્કી સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ ટેબલ ટેનિસ દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 6 એપ્રિલ 10 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 6 એપ્રિલ 10 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP