કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP