કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? જમ્મુ કાશ્મીર લદાખ પુડુચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર લદાખ પુડુચેરી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ? તુર્કી ઈરાન ઈઝરાયેલ ઈટલી તુર્કી ઈરાન ઈઝરાયેલ ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દિવસને ભારતમાં વિશ્વકૃષિ પર્યટન દિવસના રૂપે મનાવવામાં આવ્યો? 15 મે 18 મે 16 મે 14 મે 15 મે 18 મે 16 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં DRDOએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી વિશ્વના અન્ય કયા દેશો પાસે છે ? UK & USA રશિયા ફ્રાંસ આપેલ તમામ UK & USA રશિયા ફ્રાંસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ? જેન ગુડાલ જગજીત પવાડીયા રાજેશ બંસલ આમાંથી કોઈ નહિ જેન ગુડાલ જગજીત પવાડીયા રાજેશ બંસલ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP