ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? પીબી ગજેન્દ્ર ગડકર એલ એમ સિંઘવી નાથપાઈ હરિલાલ જે. કાળીયા પીબી ગજેન્દ્ર ગડકર એલ એમ સિંઘવી નાથપાઈ હરિલાલ જે. કાળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ? વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP