કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત ને કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશની સાથે ત્રણ વર્ષ માટે 'Joint Work Program' પર હસ્તાક્ષર કર્યા છે ? પાકિસ્તાન ઈજરાઈલ જાપાન અમેરિકા પાકિસ્તાન ઈજરાઈલ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે નેટ જીરો પ્રોડ્યુસર્સ ફોરમમાં સામેલ થવાની ઘોષણા કરી ? રશિયા ચીન સાઉદી અરેબિયા ભારત રશિયા ચીન સાઉદી અરેબિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? બગદાદ યેરુશેલમ મક્કા મદીના બગદાદ યેરુશેલમ મક્કા મદીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP