કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? રોસ્કોસ્મોસ સ્પેસએક્સ ESA NASA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? એમેઝોન ફેસબુક પેટીએમ ફિલપકાર્ટ એમેઝોન ફેસબુક પેટીએમ ફિલપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ? આણંદ અમદાવાદ રાજકોટ પોરબંદર આણંદ અમદાવાદ રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP