કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક જેફ બેજોજ અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક જેફ બેજોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? SBI RBI ICICI HDFC SBI RBI ICICI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP