કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? સ્પેન જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન જર્મની પોર્ટુગલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? મુંબઈ આપેલ તમામ પોર્ટબ્લૅર ગુવાહાટી મુંબઈ આપેલ તમામ પોર્ટબ્લૅર ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ? ESA SPACEX CNES રેસ્કોસ્મોસ ESA SPACEX CNES રેસ્કોસ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'માય બોડી ઈઝ માય ઓવન' શીર્ષકથી વિશ્વ વસ્તી અહેવાલ 2021 લોન્ચ કર્યો છે ? UNFPA WMO WHO UNDP UNFPA WMO WHO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP