કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? પોર્ટબ્લૅર મુંબઈ ગુવાહાટી આપેલ તમામ પોર્ટબ્લૅર મુંબઈ ગુવાહાટી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ CAG સોલીસીટર જનરલ મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ CAG સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ અસ્થાના સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર રાકેશ અસ્થાના સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ત્રિપુરા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો? જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ આર.એમ.લોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP