કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'કેલાઈડ્સ સ્પોટ' સ્થળ કયા ગ્રહ પર આવેલું છે ? શુક્ર મંગળ શનિ ગુરુ શુક્ર મંગળ શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કાર્બન ટ્રેડિંગ માટે ચર્ચામાં રહેલી કંપની Enking Internationalનું વડુમથક ક્યાં આવેલું છે ? જીનિવા મુંબઈ ઈન્દોર પેરિસ જીનિવા મુંબઈ ઈન્દોર પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? IBM google facebook માઈક્રોસોફ્ટ IBM google facebook માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP