કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? ઓમાન માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ઓમાન માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 4 મે 30 એપ્રિલ 1 મે 2 મે 4 મે 30 એપ્રિલ 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 7 મે 10 મે 9 મે 8 મે 7 મે 10 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? સુશીલ ચંદ્રા રાકેશ સિંહ હિંમતા બિસ્મા સરમાં એમ. બી. રાજેશ સુશીલ ચંદ્રા રાકેશ સિંહ હિંમતા બિસ્મા સરમાં એમ. બી. રાજેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? ભારત ઈટાલી બ્રાઝિલ ઈન્ડોનેશિયા ભારત ઈટાલી બ્રાઝિલ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP