કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અરવિંદ પનગઢિયા સુબ્રમણ્યમ સ્વામી રઘુરામ રાજન અમર્ત્ય સેન અરવિંદ પનગઢિયા સુબ્રમણ્યમ સ્વામી રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? ICICI HDFC YES Axis ICICI HDFC YES Axis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? BIMSTEC NATO OECD ASEAN BIMSTEC NATO OECD ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ આસામ કેરળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. લોરેન્સ ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IIT ગાંધીનગર IIT ગુવાહાટી IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT ગુવાહાટી IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP