ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ? સર્વોચ્ચ અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના લોક અદાલતના સર્વોચ્ચ અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના લોક અદાલતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? સંસદ સભ્ય ન હોય 35 વર્ષથી વધુ ઉંમર હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ સંસદ સભ્ય ન હોય 35 વર્ષથી વધુ ઉંમર હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ? કલમ - 326 કલમ - 322 કલમ - 324 કલમ - 320 કલમ - 326 કલમ - 322 કલમ - 324 કલમ - 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP