કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ? ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ કોલ એસોસિએશન વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ કોલ એસોસિએશન વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? આંધ્ર પ્રદેશ ગોવા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગોવા તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ ઓડીશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઓડીશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? ચીન અમેરિકા ઉત્તર કોરિયા જાપાન ચીન અમેરિકા ઉત્તર કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 9 મે 7 મે 10 મે 8 મે 9 મે 7 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP