કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CAPF CRPF BRO ITBP CAPF CRPF BRO ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ NASA ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? જમ્મુ કાશ્મીર ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? રશિયા હોંગકોંગ બેંગકોંગ જાપાન રશિયા હોંગકોંગ બેંગકોંગ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP