કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ?

ગૂગલ
એમેઝોન
માઈક્રોસોફ્ટ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે?

પર્વતારોહણ
વન્યજીવ સંરક્ષણ
મેડિકલ ક્ષેત્ર
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP