કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? HDFC SBI RBI ICICI HDFC SBI RBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? આરતીસિંઘ નીરા ટંડન પ્રીતિ પટેલ હેમાની શાહ આરતીસિંઘ નીરા ટંડન પ્રીતિ પટેલ હેમાની શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? UNICEF WHO GAVI આપેલ તમામ UNICEF WHO GAVI આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP