કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો. ધ વેરી હન્ગ્રી કેટરપીલર વેર વાઈલ્ડ થિંગ્સ આર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર વેર વાઈલ્ડ થિંગ્સ આર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ ગુડનાઈટ મૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? વ્હોટસએપ IBM માઈક્રોસોફ્ટ એમેઝોન વ્હોટસએપ IBM માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? સાઉદી અરેબિયા ઈરાન ઈજિપ્ત ઈઝરાયેલ સાઉદી અરેબિયા ઈરાન ઈજિપ્ત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 એપ્રિલ 30 માર્ચ 30 જાન્યુઆરી 30 મે 30 એપ્રિલ 30 માર્ચ 30 જાન્યુઆરી 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? ઓડિશા મેઘાલય મિઝોરમ ત્રિપુરા ઓડિશા મેઘાલય મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP