ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 1 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP