કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? CNES NASA સ્પેસએક્સ ISRO CNES NASA સ્પેસએક્સ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? કેરલ આસામ ઓડીસા કર્ણાટક કેરલ આસામ ઓડીસા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? રવાંડા નાઇજર નાઇજીરીયા કોંગો રવાંડા નાઇજર નાઇજીરીયા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP