કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ?

આસામ
ગુજરાત
મેઘાલય
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યને મત્સ્યપાલન હબ બનાવવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત રૂ.400 કરોડનું રોકાણ કર્યું ?

પશ્ચિમ બંગાળ
ગુજરાત
ગોવા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતે કયા વર્ષ સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ?

વર્ષ 2030
વર્ષ 2050
વર્ષ 2025
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ?

G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા
G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા
G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા
G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP