કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ?

સિંગાપુર
ચીન
જાપાન
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ?

વેનેઝુએલા
ક્યુબા
મલેશિયા
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP