કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. કે. બાલાચંદર સત્યજીત રે ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે કે. બાલાચંદર સત્યજીત રે ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21માં ભારતમાં રોકાણકાર દેશોની યાદીમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો ? સિંગાપુર મોરેશિયસ રશિયા અમેરિકા સિંગાપુર મોરેશિયસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ CAG એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ CAG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? મેડિકલ ક્ષેત્ર પર્વતારોહણ સાહિત્ય વન્યજીવ સંરક્ષણ મેડિકલ ક્ષેત્ર પર્વતારોહણ સાહિત્ય વન્યજીવ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કાર્બન ટ્રેડિંગ માટે ચર્ચામાં રહેલી કંપની Enking Internationalનું વડુમથક ક્યાં આવેલું છે ? જીનિવા ઈન્દોર મુંબઈ પેરિસ જીનિવા ઈન્દોર મુંબઈ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP