ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભૂજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભૂજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? વડોદરા મુંબઈ જુનાગઢ અમદાવાદ વડોદરા મુંબઈ જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? દીન્ગલ મારું પ્રાકૃત પાલી ગુર્જર અપભ્રંશ દીન્ગલ મારું પ્રાકૃત પાલી ગુર્જર અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી પાલીતાણા શંખેશ્વર કાયાવરોહણ મહુડી પાલીતાણા શંખેશ્વર કાયાવરોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ? હળપતિ ખલાત તડવી ભોઈ હળપતિ ખલાત તડવી ભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? જાપાન સાઉદી આરબ રશિયા ઈન્ડોનેશિયા જાપાન સાઉદી આરબ રશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP