કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? ગણિત ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ અર્થશાસ્ત્ર ગણિત ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મક્કા બગદાદ મદીના યેરુશેલમ મક્કા બગદાદ મદીના યેરુશેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ? અમદાવાદ પોરબંદર રાજકોટ આણંદ અમદાવાદ પોરબંદર રાજકોટ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP