કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 28 મે 29 મે 31 મે 30 મે 28 મે 29 મે 31 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? સર ડેવિડ એટનબરો જોન કેરી પીટર હિલ આલોક શર્મા સર ડેવિડ એટનબરો જોન કેરી પીટર હિલ આલોક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? કુમાર કુમાર અને કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કવિલોક કુમાર કુમાર અને કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કવિલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNDP UNECOSOC UNICEF WMO UNDP UNECOSOC UNICEF WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? ફ્રાંસ ઈરાન ઈઝરાયલ જર્મની ફ્રાંસ ઈરાન ઈઝરાયલ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP