કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મદીના બગદાદ યેરુશેલમ મક્કા મદીના બગદાદ યેરુશેલમ મક્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ? ઈઝરાયેલ ઈટલી ઈરાન તુર્કી ઈઝરાયેલ ઈટલી ઈરાન તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? ગુજરાત બિહાર કર્ણાટક તામિલનાડુ ગુજરાત બિહાર કર્ણાટક તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? નાગરહોલ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 26 મે 29 મે 28 મે 27 મે 26 મે 29 મે 28 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? નેપાળ કિર્ગિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન નેપાળ કિર્ગિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP