સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? સ્વાદુપિંડ યકૃત પેટ કિડની સ્વાદુપિંડ યકૃત પેટ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કોષકેન્દ્ર કણાભસૂત્ર તારાકેન્દ્ર કોષરસ કોષકેન્દ્ર કણાભસૂત્ર તારાકેન્દ્ર કોષરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ જિનોમ ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ જિનોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? ઊંડાઈ દ્રવ્યમાન દબાણ ઊંચાઈ ઊંડાઈ દ્રવ્યમાન દબાણ ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ? દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકત્તા દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP