કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતમાં જોવા મળેલો ડબલ મ્યુટેન્ટ વાયરસને સત્તાવાર રીતે ___ તરીકે વર્ગીકૃત કરાયો છે. B.1.617 B.2.716 C.1.716 B.1.716 B.1.617 B.2.716 C.1.716 B.1.716 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? આપેલ તમામ ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આપેલ તમામ ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. ઈઝી સંસ્કૃત લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ સંસ્કૃત લર્ન ઈઝી સંસ્કૃત લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ સંસ્કૃત લર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ? નોવાક જોકોવીચ રાફેલ નડાલ ડોમિનિક થિએમ ડેનિયલ મેડવેડેવ નોવાક જોકોવીચ રાફેલ નડાલ ડોમિનિક થિએમ ડેનિયલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ભૂટાન ચીન ભારત નેપાળ ભૂટાન ચીન ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઈલ હુમલાથી ભારતીય નૌકાદળ જહાજોને રક્ષણ આપવા સ્વદેશી ઢબે એડવાન્સ ચેફ ટેકનોલોજી વિકસાવી છે ? આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ડિફેન્સ લેબોરેટરી જોધપુર આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ડિફેન્સ લેબોરેટરી જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP