સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ઝાલર ફેફસા ચૂઈ મીનપક્ષ ઝાલર ફેફસા ચૂઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે. લીલા પાંદડાવાળા શાકભાજી સોયાબીન પપૈયું માછલીના યકૃતનું તેલ લીલા પાંદડાવાળા શાકભાજી સોયાબીન પપૈયું માછલીના યકૃતનું તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? પેટિસન કેલ્શિયમ ફોસ્ફેટ લાઈમ મેલેટિન પેટિસન કેલ્શિયમ ફોસ્ફેટ લાઈમ મેલેટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર જોહન હંટર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર જોહન હંટર પીટર ફ્રેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP