કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? IMF UNDP ADB વર્લ્ડ બેંક IMF UNDP ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ? પાલિતાણા પારનેરા ચોટીલા આપેલ તમામ પાલિતાણા પારનેરા ચોટીલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP