Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ?

રોહિત શર્મા
રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી
એમ. એસ. ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ?

રવિચંદ્રન અશ્વિન
રિકી પોન્ટિંગ
શેન વોટસન
સુરેશ રૈના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP