કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? ઓમાન સાઉદી અરેબિયા UAE કુવૈત ઓમાન સાઉદી અરેબિયા UAE કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? વર્લ્ડ બેંક ADB UNDP IMF વર્લ્ડ બેંક ADB UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IISc, બેંગલુરુ IIT, દિલ્હી IIT, બોમ્બે IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, દિલ્હી IIT, બોમ્બે IIT, મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? મુંબઈ જામનગર વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ જામનગર વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ DRDO IIT, ભુવનેશ્વર HAL IISc બેંગલુરુ DRDO IIT, ભુવનેશ્વર HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP