સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? અચળ વાયુ પ્રવાહી ઘન અચળ વાયુ પ્રવાહી ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? MCF-બેંગલોર VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા SAC-અમદાવાદ MCF-બેંગલોર VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા SAC-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય પ્લુટો ચંદ્ર પૃથ્વી સૂર્ય પ્લુટો ચંદ્ર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો લાલ રક્તકણો સફેદ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો લાલ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? જિનોમ ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ જિનોમ ક્રોમોસોમ્સ જિનેટિક્સ ડી.એન.એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP