સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ? પેટ્રોલ કાર આપેલ તમામ ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર પેટ્રોલ કાર આપેલ તમામ ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? મીઠું પારો પાણી ખાંડ મીઠું પારો પાણી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "નોન-સ્ટિક" વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ? બ્લેક પેઈન્ટ પોલીસ્ટ્રીન ટેફલોન પી.વી.સી. બ્લેક પેઈન્ટ પોલીસ્ટ્રીન ટેફલોન પી.વી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? તીતીઘોડો ગરોળી મનુષ્ય કાચબો તીતીઘોડો ગરોળી મનુષ્ય કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ફલો ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ફલો ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP